વિધાન " જો જયપુર રાજસ્થાનનું પાટનગર હોય તો જયપુર ભારતમાં આવેલ છે" નું સામાનર્થી પ્રેરણ લખો
જયપુર ભારતમાં આવેલ નથી અથવા જયપુર રાજસ્થાનનું પાટનગર નથી
જો જયપુર ભારતમાં આવેલ ન હોય તો જયપુર રાજસ્થાનનું પાટનગર નથી
જયપુર ભારતમાં આવેલ નથી અને જયપુર રાજસ્થાનનું પાટનગર નથી
If Jaipur is not capital of Rajasthan, then Jaipur is not in India
બુલિયન સમીકરણ $( p \Rightarrow q ) \wedge( q \Rightarrow \sim p )$ એ . . . ને તુલ્ય છે .
$ \sim s \vee \left( { \sim r \wedge s} \right)$ નું નિષેધ ......... ને સમાન છે
નીચેના પૈકી કયું સત્ય છે ?
વિધાન $p$ અને $q$ માટેની નીચેના પૈકી કયું સાચું છે ?
"જો $x \in A$ અથવા $x \in B$ તો $x \in A \cup B’$ વિધાનનું સમાનાર્થીં પ્રેરણ ….. છે.