- Home
- Standard 11
- Mathematics
Mathematical Reasoning
easy
જો $x = 5$ અને $y = -2$ હોય, તો $ x - 2y = 9$ આ વિધાનનું પ્રતિઘન વિધાન કયું થાય ?
A
જો $x - 2y \neq 9$ હોય, તો $x \neq 5$ અથવા $y \neq -2$
B
જો $x - 2y \neq 9$ હોય, તો $x \neq 5$ અને $y \neq -2$
C
જો $x - 2y = 9$ હોય, તો $x = 5$ અને $y = -2$
D
આપેલ પૈકી એક પણ નહિં.
Solution
ધારો કે $p, q, r$ ત્રણ એવા વિધાનો છે કે જેથી $p : x = 5, q : y = -2$ અને $r : x – 2y = 9$
અહીં આપેલા વિધાન $(p \wedge q) \rightarrow r$ છે અને તેનું પ્રતિઘન વિધાન $\sim r \rightarrow \sim (p \wedge q)$ છે.
એટલે કે $\sim r \rightarrow (\sim p \vee \sim q)$
એટલે કે જો $x – 2y \neq 9$ હોય, તો $x \neq 5$ અથવા $y \neq -2$
Standard 11
Mathematics