જો $p : 5$ એ $2$ કરતાં વધારે નથી અને $q$ : જયપુર એ રાજસ્થાનનું પાટનગર છે આ બંને વિધાનો છે તો વિધાન $p \Rightarrow q$ નું નિષેધ વિધાન મેળવો.
$5$ એ $2$ કરતાં વધારે નથી અથવા જયપુર એ રાજસ્થાનનું પાટનગર નથી
$5$ એ $2$ કરતાં વધારે નથી અને જયપુર એ રાજસ્થાનનું પાટનગર નથી
$5$ એ $2$ કરતાં વધારે છે અને જયપુર એ રાજસ્થાનનું પાટનગર છે
$5$ એ $2$ કરતાં વધારે છે અને જયપુર એ રાજસ્થાનનું પાટનગર નથી
બુલિયન બહુપદી $p \Leftrightarrow( q \Rightarrow p )$ નું નિષેધ કરો .
જો $p, q, r$ એ વિધાનો હોય તો વિધાન $p\Rightarrow (q\vee r)$ =
$ \sim s \vee \left( { \sim r \wedge s} \right)$ નું નિષેધ . . . . . . . ને સમાનાર્થી છે.
નીચેનામાંથી ક્યું બુલિયન સમીકરણ નિત્ય સત્ય છે ?
$(p \wedge \sim q) (\sim p \vee q)$ એ......