શરત  $(p \wedge q)  \Rightarrow  p$  એ ......... છે 

  • A

    હમેશા સત્ય 

  • B

    હમેશા અસત્ય 

  • C

    હમેશા સત્ય કે અસત્ય નથી 

  • D

    એક પણ નહિ 

Similar Questions

"જો $x \in  A$ અથવા $x \in  B$ તો $x \in  A \cup B’$ વિધાનનું સમાનાર્થીં પ્રેરણ ….. છે.

નીચેનામાંથી ક્યૂ ગાણિતિકીય તર્ક મુજબ સરખા નથી ?

નીચે પૈકીનું કયું $(p \wedge  q)$ સાથે તાર્કિક સમતુલ્યતા ધરાવે છે ?

જો $\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}$ અને $\mathrm{D}$ એ ચાર અરિક્ત ગણ છે . તો વિધાન" જો  $\mathrm{A} \subseteq \mathrm{B}$ અને  $\mathrm{B} \subseteq \mathrm{D},$ તો  $\mathrm{A} \subseteq \mathrm{C}^{\prime \prime}$ નું સમાનર્થી પ્રેરણ મેળવો.

  • [JEE MAIN 2020]

ધારોકે ક્રિયાઓ *, $\odot \in\{\wedge, \vee\}$ છે. જો $( p * q ) \odot( p \odot \sim q )$ એ નિત્યસત્ય હોય, તો ક્રમયુક્ત જોડ $(*, \odot)=$ ..............

  • [JEE MAIN 2022]