કોઈ સમતલ માં ગતિ કરતાં કણના યામો $x = a\cos (pt)$ અને $y(t) = b\sin (pt)$ દ્વારા આપી શકાય, જ્યાં $a,\,\,b\,( < a)$ અને $p$ એ જે તે પરિમાણ ના ધન અચળાંકો છે. તો.....
કણ ની ગતિ પરવલયાકાર છે.
કણ ના વેગ અને પ્રવેગ $t = \pi /(2p)$ સમયે એકબીજા ને લંબ હશે.
કણનો પ્રવેગ હમેશાં કેન્દ્ર તરફ હશે.
$(a)$ અને $(b)$ બંને.
પદાર્થ શરૂઆતના બિંદુ $(3,7)$ થી $4 \hat{i}$ ના અચળ પ્રવેગથી ગતિ કરે છે. $3 \;s$ બાદ તેના સ્થાન યામાક્ષો શું હશે?
કોઈ એક નિર્દેશફ્રેમની સાપેક્ષમાં ગતિ કરતાં બે કણોના સાપેક્ષ વેગનાં સૂત્રો લખો અને તેનું વ્યાપક સમીકરણ લખો.