ન્યુકિલયસનો અણુભાર $ A = 40 $ અને ઇલેકટ્રોન રચના $1{s^2},\;2{s^2},\;2{p^6},\;3{s^2},\;3{p^6} $ હોય,તો ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા અનુક્રમે કેટલી થાય?
$22, 18$
$18, 22$
$20, 20$
$18, 18$
ગોલ્ડના સમસ્થાનિક ${}_{79}^{197}Au$ અને સિલ્વરના સમસ્થાન ${}_{47}^{107}Ag$ નાં ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો આશરે ગુણોત્તર શોધો.
આપેલ ન્યુક્લિયસની જોડમાંથી કઈ જોડની ઇલેક્ટ્રોન રચના સમાન છે?
ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યાનું સૂત્ર લખો.
પરમાણુને કેવી રીતે દર્શાવવામાં આવે છે ? શાથી ?
પરમાણુનું બંધારણ જણાવીને $Z$, $A$ અને $N$ ની વ્યાખ્યા આપો.