સાયું વિધાન પસંદ કરો.
ન્યુક્લિયર બળો પ્રબળ બને જો ન્યુક્લિયસ ન્યુટ્રોનની સરખામણીએ ઘણાં વધુ પ્રોટોન ધરાવે છે.
ન્યુક્લિયર બળો પ્રબળ બને જો ન્યુક્લિયસ પ્રોટોનની સરખામણીએ ઘણાં વધુ પ્રોટોન ધરાવે છે.
$82$ કરતાં ઓછાં પરમાણ્વીય સંખ્યાવાળા ન્યુક્લિયસો ઓછી વિઘટન ક્ષમતા ધરાવે.
ન્યુક્લિયર બળો નબળા બને છે જો ન્યુક્લિયસ વધુ પ્રમાણામાં ન્યુક્લિયોનની સંખ્યા ધરાવે.
ન્યુકિલયસ $_{13}^{27}\,Al$ અને $_{52}^{125}\,Te$ ત્રિજયાનો ગુણોત્તર કેટલો થાય?
ન્યુક્લિયર ભૌતિકવિજ્ઞાનમાં દળનો એકમ જણાવી તેની વ્યાખ્યા લખો અને તે કેટલા કિલોગ્રામને સમતુલ્ય છે ?
પરમાણુને કેવી રીતે દર્શાવવામાં આવે છે ? શાથી ?
ન્યુકિલયર બળ...
ન્યુક્લીયસની નીચેનામાંથી કઈ જોડી સમન્યુટ્રોનિક (આઇસોટોન) છે?