$A$ અને $B$ દ્રવ્ય અંતે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો ગ્રાફ આપેલો છે ગ્રાફ પરથી શું કહી શકાય $?$
$A$ બરડ અને $B$ તન્ય છે
$B$ બરડ અને $A$ તન્ય છે
$A$ અને $B$ બંને તન્ય છે
$A$ અને $B$ બંને બરડ છે
રબર માટે બળ વિરુધ્ધ લંબાઇના વધારાનો આલેખ આપેલ છે.
$I.$ આ રબરની લંબાઇમાં વધારો-ધટાડો સહેલાઇથી કરી શકાય છે.
$II.$ રબરને ખેંચ્યા પછી તે મૂળ લંબાઇ પ્રાપ્ત કરશે નહિ.
$III.$ રબરને ખેચીને મૂકતાં તે ગરમ થાય છે.
આ આલેખ માટે સાચું વિધાન
નીચે ત્રણ તાર $P, Q$ અને $R$ માટે વિકૃતિ વિરુદ્ધ પ્રતિબળ નો ગ્રાફ આપેલો છે તો ગ્રાફ પરથી નીચેનામાથી શું સાચું છે $?$
નીચેના ગ્રાફમાં બિંદુ $D$ શું દર્શાવે છે.
$A$ અને $B$ તાર માટે પ્રતિબળ વિરુધ્ધ વિકૃતિનો આલેખ આપેલ છે,તો તારના યંગ મોડયુલસ માટે નીચે પૈકી શું સાચું થાય?
નીચેના ગ્રાફમાં બિંદુ $B$ શું દર્શાવે છે.