નીચેની આકૃતિમાં સમસ્થિતિમાન વિસ્તાર દર્શાવેલ છે. આકૃતિમાં ઘન વીજભારને $A$ થી $B$ લઇ જવા માટે ...

115-739

  • [NEET 2017]
  • A

    ચારેય કિસ્સામાં સમાન કાર્ય થાય

  • B

    આકૃતિ $(I)$ માં લઘુત્તમ કાર્ય કરવું પડે

  • C

    આકૃતિ $(II)$ માં મહત્તમ કાર્ય કરવું પડે

  • D

    આકૃતિ $(III)$ માં મહત્તમ કાર્ય કરવું પડે

Similar Questions

$R $ ત્રિજયા ધરાવતા અને સમાન રીતે વિદ્યુતભાર ઘન ગોળાની સપાટી પર સ્થિતિમાન $V_0$ (અનંત ($\infty$)ની સરખામણીએ) છે.આ ગોળા માટે $\frac{{3{V_0}}}{2},\;\frac{{5{V_0}}}{4},\;\frac{{3{V_0}}}{4}$ અને $\frac{{{V_0}}}{4}$ સ્થિતિમાન ધરાવતી સમસ્થિતિમાન પૃષ્ઠ ( સપાટીઓ) ની ત્રિજયા અનુક્રમે $R_1,R_2,R_3$ અને $R_4$ છે, તો _________

  • [JEE MAIN 2015]

નીચેનામાંથી કઈ આકૃતિ બે ધન વિદ્યુતભારના તંત્રની યોગ્ય સમસ્થિતિમાન સપાટી દર્શાવે છે?

  • [AIIMS 2017]

દર્શાવો કે સમસ્થિતિમાન પૃષ્ઠ કે જેની પાસે કોઈ વિધુતભાર ન હોય તે બંધ સમસ્થિતિમાન કદ રચતું જોઈએ. તે સમજાવો 

બિંદુવત વિદ્યુતભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો.

સમાન વિધુતક્ષેત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરો.