નીચે પૈકી કઈ રાશિનું પારિમાણિક સૂત્ર બીજા ત્રણ કરતાં અલગ છે?

  • A
    એકમ કદ દીઠ ઉર્જા 
  • B
    એકમ ક્ષેત્રફળ દીઠ બળ
  • C
    એકમ કદ દીઠ વોલ્ટેજ અને વિદ્યુતભારનો ગુણાકાર 
  • D
    એકમ દળ દીઠ કોણીય વેગમાન 

Similar Questions

સ્થિતિઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય?

નીચે બે કથનો આપેલા છે.
કથન $(I)$ : પ્લાન્ક અચળાંક અને કોણીય વેગમાન સમાન પરિમાણ ધરાવે છે.
કથન $(II)$ : રેખીય વેગમાન અને બળની ચાકમાત્રા સમાન પરિમાણ ધરાવે છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :

  • [JEE MAIN 2024]

નીચેનામાંથી કઈ રાશીને એકમ છે પણ પરિમાણ નથી?

ફેરાડે નું પરિમાણિક સૂત્ર શું છે?

  • [AIIMS 2012]

ભૌતિક રાશિ કે જેનું પરિમાણીય સૂત્ર દબાણને સમાન છે.

  • [NEET 2022]