Poynting vector ની દિશા દર્શાવે છે કે 

  • A

    વિદ્યુતક્ષેત્રની દિશા

  • B

    ચુંબકીયક્ષેત્રની દિશા

  • C

    વિદ્યુત ચુંબકીય તરંગની દિશા

  • D

    વિદ્યુત ચુંબકીય તરંગના વિસ્તરણની વિરુદ્ધ દિશામાં  

Similar Questions

પ્રકાશ વિદ્યુતચુંબકીય તરંગ છે, તેની શૂન્યાવકાશમાં ઝડપ કયા સૂત્ર પરથી આપી શકાય?

  • [AIIMS 2002]

$E = 7.7\,k\,V /m$ જેટલા વિદ્યુતક્ષેત્ર અને $B = 0.14\,T$ જેટલા ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરતો આયન વિચલન અનુભવતો નથી તો તેનો વેગ $km/s$ માં કેટલો હશે?

  • [AIEEE 2012]

બિંદુવત વિદ્યુત ચુંબકીય વિકિરણનો સ્ત્રોત સરેરાશ $800W $ નો આઉટપુટ પાવર આપે છે. સ્ત્રોતથી $3.5\, m$  અંતરે વિદ્યુત ક્ષેત્રની મહત્તમ કિંમત કેટલા .....$V/m$ થાય?

નીચે બે વિધાનો આપેલા છે

વિધાન $1$:- અવકાશમાં ગતિ કરતા વિદ્યુત ચુંબકીય તરંગો પોતાની સાથે ઊર્જાનું વહન કરે છે. જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સમાન ઉર્જ આવેલી હોય છે. વિધાન

$2$:- જયારે વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી પર આપાત થાય ત્યારે તે સપાટી પર દબાણુ લગાડે છે.

  • [JEE MAIN 2024]

જો વિદ્યુતચુંબકીય તરંગ ધન $x$-દિશામાં પ્રસરતા હોય અને $y$ અને $z-$ દિશામાં અનુક્રમે વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રના સદિશના દોલનો હોય, તો $Ey$ અને $Bz$ ના સમીકરણ લખો.