લોલકનું સ્થાનાંતર $y(t) = A\,\sin \,(\omega t + \phi )$ મુજબ થાય છે તો $\phi = \frac {2\pi }{3}$ માટે નીચે પૈકી કયો આલેખ મળે?
વાહનની છત પર $L$ લંબાઇનું લોલક લટકાવેલ છે. વાહન ઘર્ષણરહિત $\alpha$ ખૂણો ઘરાવતા ઢાળ પર સરકતુ હોય તો તેનો આવર્તકાળ કેટલો થાય?
જો સાદા લોલકના દોલકનું દળ વધારીને તેનાં પ્રારંભિક દળ કરતાં ત્રણ ગણું અને તેની લંબાઈ મૂળ (પ્રારંભિક) લંબાઈ કરતાં અડધી કરવામાં આવે તો દોલનનો નવો આવર્તકાળ, તેના પ્રારંભિક (મૂળં) આવર્તકાનના $\frac{x}{2}$ ગણો થાય છે. $x$ નું મૂલ્ય. . . . . . . . . . છે.
ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $1.7\, m s^{-2}$ છે. એક સાદા લોલકનો પૃથ્વીની સપાટી પરનો આવર્તકાળ $3.5 \,s$ હોય તો ચંદ્રની સપાટી પર આવર્તકાળ કેટલો હશે ? (પૃથ્વીની સપાટી પર $g = 9.8\, m s^{-2}$ છે.)
સ્થિર લીફ્ટમાં રહેલા સાદા લોલકનો આવર્તકાળ $T$ છે જો લિફ્ટ $g / 2$ ના પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે તો સાદા લોલકનો નવો આવર્તકાળ કેટલો થાય?
લિસ્ટ $- I$ ને લિસ્ટ $- II$ સાથે મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.