સાદા લોલકના નિયમો લખો.
સ્પાયરલ સ્પ્રિંગના છેડે $m$ દળના પદાર્થને લટકાવતાં તેની લંબાઈ $20\, cm$ વધે છે, તેને $20\, cm$ નીચે ખેંચી છોડી દેતાં તેના દોલનનો આવર્તકાળ કેટલો ?
એક લોલકના દોલકને સમક્ષિતિજ સ્થિતિ આગળથી મુક્ત કરવામાં આવે છે, લોલકની લંબાઈ $10 \mathrm{~m}$ છે. જો દોલકની $10 \%$ ઊર્જા એ હવાના અવરોધની સામે વેડફાતી હોય તો તે જ્યારે નીચેના ન્યૂનતમ બિંદુ આગળ પહાંચે ત્યારે દોલક ની ઝડ૫_______થશે.${ [g: } 10 \mathrm{~ms}^{-2}${ નો ઉપયોગ કરો] }
સાદા લોલકનો એક છેડો $10cm$ જેટલી ઉંચાઇએ જઇ શકતો હોય તો તે જયારે તેની મધ્યસ્થ સ્થિતિ એ હોય ત્યારે તેનો વેગ કેટલા …..$m/s$ હોય? $(g = 9.8 m/s^2)$
સેકન્ડ લોલકની લંબાઈ $\frac{1}{3}$ કરતાં તેનો આવર્તકાળ કેટલો થાય ?
ચંદ્રની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $1.7\, m s^{-2}$ છે. એક સાદા લોલકનો પૃથ્વીની સપાટી પરનો આવર્તકાળ $3.5 \,s$ હોય તો ચંદ્રની સપાટી પર આવર્તકાળ કેટલો હશે ? (પૃથ્વીની સપાટી પર $g = 9.8\, m s^{-2}$ છે.)
Confusing about what to choose? Our team will schedule a demo shortly.