અચળ પ્રવેગથી ગતિ કરતો કણ $4 \,sec$ માં $24\, m$ અને પછીની $4\, sec$ માં $64\,m$ અંતર કાપતો હોય,તો તેનો શરૂઆતનો વેગ કેટલા.........$m/sec$ હશે?
$t=0$ સમયે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી, એક નાનો ટૂકડો એક ઘર્ષણરહિત ઢોળાવ પરથી સરકે છે. ધારો કે $t=n-1$ થી $t=n$ અંતરાલ દરમ્યાન ટૂકડાએ કાપેલું અંતર $\mathrm{S}_{\mathrm{n}}$ છે. તો $\frac{\mathrm{S}_{\mathrm{n}}}{\mathrm{S}_{\mathrm{n}+1}}$ ગુણોત્તર $......$ હશે.