બે કાર $A$ અને $B$ શરૂઆતમાં સ્થિર છે. જો કાર $A$ $40\, m/sec$ ના અચળ વેગથી અને $B$ સમાન દિશામાં $4\,m/{s^2}$ ના પ્રવેગથી ગતિની શરૂઆત કરે તો કાર $B $ કાર $A$ ને કેટલા સમય($sec$ માં) પછી પકડી શકે?

  • A

    $10$

  • B

    $20$

  • C

    $30$

  • D

    $35$

Similar Questions

સમાન પ્રવેગ સાથે પણ $40\, km/hr$ ની ઝડપે ગતિ કરતાં વાહન કરતાં $80\, km/hr$ ની ઝડપે દોડતા વાહન માટે stopping distance કેટલા ગણું હોય છે ? 

સ્ટોપિંગ અંતર કઈ-કઈ બાબતો પર આધાર રાખે છે ? 

કોલમ $-I$ માં સંબંધ અને કોલમ $-II$ માં સમીકરણ આપેલા છે તો તેમને યોગ્ય રીતે જોડો.  
કોલમ $-I$  કોલમ $-II$
$(1)$ વેગ $\to $ સમયનો સંબંધ  $(a)$ $v=v_0+at$
$(2)$ વેગ $\to $ સ્થાનાંતર સંબંધ $(b)$ $S = {v_0}t\, + \,\frac{1}{2}a{t^2}$
    $(c)$ ${v^2} = {v_0}^2 + \,2as$

એક કાર $V$ વેગથી ગતિ કરે છે. જો બ્રેક લગાવતા તે $20\; m$ અંતરે અટકે છે. જો કારનો વેગ બમણો કરવામાં આવે, તો બ્રેક લગાવવામાં આવે ત્યારે તે અટકતા પહેલા કેટલું અંતર કાપશે?

એક કણ સુરેખ પથ પર અચળ પ્રવેગથી ગતિ કરે છે. તે $t $ સેકન્ડમાં $135\; m$ જેટલું અંતર કાપે છે, આ દરમિયાન તેનો વેગ $10\, ms^{-1 }$ થી $ 20 \,ms^{-1 }$ જેટલો બદલાય છે. $t$ નું મૂલ્ય ($s$ માં) કેટલું હશે?

  • [AIPMT 2008]