- Home
- Standard 11
- Physics
2.Motion in Straight Line
medium
પદાર્થનું સ્થાનાંતર તેના દ્વારા લાગતાં સમયના ધનના સમપ્રમાણ હોય તો પદાર્થના પ્રવેગનું મૂલ્ય .....
Aસમય સાથે વધે
Bસમય સાથે ઘટે
Cઅચળ રહે પરંતુ શૂન્ય ના હોય
Dશૂન્ય
Solution
(a) $S = k{t^3}$
$\therefore a = \frac{{{d^2}S}}{{d{t^2}}} = 6kt$ i.e. $a \propto t$
$\therefore a = \frac{{{d^2}S}}{{d{t^2}}} = 6kt$ i.e. $a \propto t$
Standard 11
Physics