નેપ્ચ્યુન અને શનિનું સૂર્યથી અંતર લગભગ $10^{13}$ અને $10^{12}$ મીટર છે. તે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તેમ ધારવામાં આવે તો તેમના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય?
$10$
$100$
$10\sqrt {10} $
$1000$
કેપ્લરના નિયમ અનુસાર ગ્રહના આવર્તકાળ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ .
પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $72 \,N$ છે.તો પૃથ્વીની સપાટીથી $R/2$ ઊંચાઇ પર પદાર્થનું વજન ......... $N$ થાય. ($R$= પૃથ્વીની ત્રિજયા)
બે ગ્રહ સૂર્યની ફરતે ફરે છે જેમનો આવર્તકાળ અને સરેરાશ ત્રિજ્યા $T_1$, $T_2$ અને $r_1 $, $r_2$ છે તો $T_1/T_2 $ =
$R$ ત્રિજયાની પૃથ્વીની સપાટી થી $6R$ ઊંચાઈએ એક ભૂસ્થિર ઉપગ્રહ પરિભ્રમણ કરે છે તો પૃથ્વીની સપાટી થી $2.5R$ ઊંચાઈએ પરિભ્રમણ કરતાં ઉપગ્રહનો પરિભ્રમણ સમય કેટલો હોય ?
$m$ દળ વાળા એક પદાર્થને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા $\left( R _e\right)$ થી બમણાં અંતર જેટલી ઊંચાઈ $h$ પર લઈ જવામાં આવે છે, તો તેની સ્થિતિઉર્જા થતો વધારો $...........$ થશે.