જો ગુરુત્વ પ્રવેગને કારણે લાગતાં પ્રવેગને વિષુવવૃત પાસે શૂન્ય કરવા પૃથ્વી પોતાની ધરી પર કેટલી કોણીય ઝડપથી ફરવી જોઈએ ?
$0\,\;rad\,{\sec ^{ - 1}}$
$\frac{1}{{800}}rad\,se{c^{ - 1}}$
$\frac{1}{{80}}rad\,se{c^{ - 1}}$
$\frac{1}{8}rad\,se{c^{ - 1}}$
પૃથ્વીનું દળ અચળ રાખીને ત્રિજયા $\frac{1}{n}$ ભાગની કરતાં $1$ દિવસ કેટલો થાય?
એક ગ્રહ સૂર્યની આજુબાજુ લંબવૃતીય કળામાં ભ્રમણ કરે છે.જયારે તે સૂર્યથી સૌથી નજીક હોય ત્યારે તેનું સૂર્યથી અંતર ${d_1}$ અને વેગ ${v_1}$ છે.જયારે તે સૂર્યથી સૌથી દૂર હોય ત્યારે તેનું સૂર્યથી અંતર ${d_2}$ હોય તો તેનો વેગ કેટલો થાય?
એક ઉપગ્રહને પૃથ્વીની આસપાસ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે, જ્યારે બીજા ઉપગ્રહને $1.02\, {R}$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. બે ઉપગ્રહોના આવર્તકાળનો પ્રતિશત ફેરફાર કેટલો હશે?
$m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઇ પર લઇ જતાં વજન $1\% $ ધટે છે.આ પદાર્થને $h$ ઊંડાઇ પર લઇ જતાં વજનમાં થતો ધટાડો?