- Home
- Standard 9
- Science
9. GRAVITATION
easy
મુક્ત પતનનું તમે શું અર્થઘટન કરશો ?
Option A
Option B
Option C
Option D
Solution
મુક્ત પતન : કોઈપણ પ્રકારનું બાહ્યબળ (અસંતુલિત બળ) આપ્યા સિવાય કોઈ પદાર્થને અમુક ઊંચાઇએથી મુક્ત કરાવવામાં (છોડી દેવામાં) આવે ત્યારે તે પદાર્થ પૃથ્વીના માત્ર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ નીચે તરફ (અધો દિશામાં) ગતિ કરે તે ઘટનાને મુક્ત પતન કહે છે.
Standard 9
Science