દર્શાવેલ આલેખમાં $P$ અને $Q$ પાસે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાના ગુણોત્તર કેટલો છે ?
$1: 2$
$2: 1$
$1: 1$
$4: 3$
બે ધન વિદ્યુતભારો નજીક હોય ત્યારે તેની ક્ષેત્રરેખાઓ દોરો.
બે વિધુતભાર $(A,\,B)$ દ્વારા ઉત્પન્ન થતી વિધુતક્ષેત્રરેખાનું વિતરણ આપેલ છે તો નીચેનામાથી કયું વિધાન સાચું થાય ?
જો વિંદ્યુતભાર $q$ ને અવાહક સપાટી ધરાવતા બંધ અર્ધગોળાકારનાં કેન્દ્ર આગળ મૂકવામાં આવે તો સપાટ સપાટીમાંથી પસાર થતું ફુલ ફ્લક્સ ............ થશે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $L$ મીટર બાજુવાળો એક ચોરસ સપાટીને પેપરના સમતલમાં ચોરસની સમક્ષિતિજ બાજુ સાથે $\theta$ ખૂણે $\vec E\;(V/m)$ જેટલા સમાન વિદ્યુતક્ષેત્રમાં મુકેલ છે, તો પૃષ્ઠ સાથે સંકળાયેલ ફલક્સ $volt \;m $ એકમમાં કેટલું થાય?
વિદ્યુતક્ષેત્ર રેખાઓ બંધગાળા કેમ રચતી નથી ? તે સમજાવો ?