પૃષ્ઠપક્ષીય પર્ણનું અધિસ્તર :
$(a)$ પૃષ્ઠ અને વક્ષ એમ બંને સપાટીને આવરે છે.
$(b)$ ક્યુટીકલ દ્વારા આવરીત નથી.
$(c)$ ઉપરની સપાટી ઉપર વધુ પર્ણો હોય છે.
$(d)$ ઉપરની સપાટી ઉપર પર્ણરંધ્રો ગેરહાજર પણ હોઈ શકે.
ઉપરનામાંથી ક્યાં વિધાનો સત્ય છે.
$(a)$ અને $ (c)$
$(b)$ અને $ (d)$
$(a) $અને $ (d)$
$(b)$ અને $ (c)$
નામનિર્દેશિત આકૃતિની મદદથી પૃષ્ઠવક્ષીય પર્ણની આંતરિક રચના વર્ણવો.
અતિ શુષ્ક હવામાનમાં ઘાસના પર્ણો અંદરની તરફ અંતર્વલન પામે છે. આના માટે જવાબદાર બંધબેસતુ યોગ્ય કારણ પસંદ કરો.
લંબોતક હરિતકણમય મૃદુતક શેના પર્ણોમાં ગેરહાજર હોય છે ?
પૃષ્ઠવક્ષીય (દ્વિદળી) પર્ણની આંતરિક રચના વર્ણવો.
પર્ણમાં વાહિપુલો કયા પ્રકારનાં હોય છે?