અવરોધ ધરાવતા માધ્યમમાં સ્થિર સ્થિતિમાંથી નીચે પડતાં પદાર્થના વેગમાં થતો ફેરફાર $\frac{{dV}}{{dt}} = At - BV$ મુજબ આપવામાં આવે છે . તો $A$ અને $B$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
$LT^{-3}, T$
$LT^{-3}, T^{-1}$
$LT, T$
$LT, T^{-1}$
જો પ્રકાશનો વેગ $(c)$, ગુરુત્વપ્રવેગ $(g)$ અને દબાણ $(p)$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો ગુરુત્વાકર્ષણના અચળાંકનું પારિમાણિક સૂત્ર શું થાય?
જો બળ $F$, વેગ $V$ અને સમય $T$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો દબાણના પરિમાણિક સૂત્રમાં બળના પરિમાણની કેટલી ઘાત આવે?
નીચેનામાંથી કયું સૂત્ર પારિમાણિક રીતે ખોટ્ટું છે?