$ X = \frac{{{\varepsilon _0}LV}}{t} $ સમીકરણ, જયાં $ {\varepsilon _0} $ શૂન્વકાશની પરમીટીવીટી ,$L$ લંબાઇ અને $V$ વોલ્ટેજ અને $t$ સમય હોય,તો $X$ નો એકમ કોના જેવો હશે?
અવરોધ
વિદ્યુતભાર
વોલ્ટેજ
પ્રવાહ
અવરોધ ધરાવતા માધ્યમમાં સ્થિર સ્થિતિમાંથી નીચે પડતાં પદાર્થના વેગમાં થતો ફેરફાર $\frac{{dV}}{{dt}} = At - BV$ મુજબ આપવામાં આવે છે . તો $A$ અને $B$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
નીચે આપેલ જોડમાંથી કઈ એક જોડ સમાન પરિમાણી નથી ?
સમીકરણ $X=3 Y Z^{2}$ માં $X$ અને $Z$ એ કેપેસીટન્સ અને ચુંબકીય પ્રેરણ છે તો $MKSQ$ પધ્ધતિમાં $Y$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
નીચેનામાંથી કયા સંબંધની મદદથી પરિમાણનું પૃથ્થકરણ કરી શકાય છે?