બંને છેડેથી જડીત દોરીમાં સમીકરણ $y=2 A \sin k x \cos\,\omega t$ છે. પ્રસ્પંદ અને નિસ્પંદ બિંદુ મધ્યમાં રહેલા કણનો કંપવિસ્તાર અને આવૃતિ અનુક્રમે કેટલી હશે.

  • A

    $A, \frac{\omega}{2 \pi}$

  • B

    $\frac{A}{\sqrt{2}}, \frac{\omega}{2 \pi}$

  • C

    $A, \frac{\omega}{\pi}$

  • D

    $\sqrt{2} A, \frac{\omega}{2 \pi}$

Similar Questions

એક નિશ્વિત દોરી વિવિધ આવૃતિએ અનુનાદિત થાય છે. જેમમાંથી લઘુત્તમ $200 \,cps$ છે, તો પછીની કઈ ત્રણ ઉંચી આવૃતિએ તે અનુનાદ કરશે?

સમાન તણાવ ધરાવતા સોનોમીટરના તારની મૂળભૂત આવૃત્તિ $500 Hz$ છે,એક તારમાં તણાવ કેટલું  .... $\%$ વધારતાં $5$ સ્પંદ સંભળાય $?$

સોનોમીટરના  $AB$ તારની લંબાઈ $110\ cm$ બે ટેકા $A$ થી કેટલા અંતરે મૂકવા જોઈએ કે જેથી ત્રણેય ભાગમાં તણાવ સમાન રહે અને તેમની મૂળભૂત આવૃતિનો ગુણોતર $1 : 2 : 3$ થાય?

  • [AIPMT 1995]

એક ખેંચેલા તારમાં એક તરંગ ગતિ કરે છે અને તે દઢ આધાર પાસે પહોચે છે. તે ત્યાં અથડાયને પછી આવે ત્યારે....

$9.8 \,g/m$ રેખીય ધનતા ધરાવતો ધાતુના તારને $1$ મીટર દૂર રહેલા બે દઢ આધાર પર $10\; kg$ વજનના તણાવ સાથે બાંધેલ છે. તાર કાયમી ચુંબકના ધ્રુવોની વચ્ચે તેના મધ્ય બિંદુથી પસાર થાય છે અને તેમાંથી $n$ આવૃતિવાળો પ્રત્યાવર્તી પ્રવાહ પસાર કરતાં તે અનુનાદથી કંપન કરે છે. પ્રત્યાવર્તી પ્રવાહની આવૃત્તિ કેટલી ($Hz$ માં) હશે?

  • [AIEEE 2003]