જડિત આધાર પાસેથી પરાવર્તન પામતા તરંગની કળામાં શું ફેરફાર થાય ? તે જણાવો.

Similar Questions

$20$ સેમી લંબાઈના તારવાળા સોનોમીટર સાથે એક સ્વરકાંટો પ્રતિ સેકન્ડ $5$ સ્પંદ ઉત્પન્ન કરે છે. જો તારની લંબાઈ $21$ સેમી કરવામાં આવે તો સ્પંદની આવૃતિ બદલાતી નથી. તો સ્વરકાંટાની આવૃતિ .......... $Hz$ હોવી જોઈએ.

$1cm$ લંબાઇની દોરીની મૂળભૂત આવૃત્તિ $256 Hz$ છે,દોરીની લંબાઇ $ \frac{1}{4}cm $ કરતાં નવી મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?

સમાન દ્રવ્ય ધરાવતા બે તારની લંબાઇ $L$ એ $2L $ છે,તેમની ત્રિજયા $ 2r$ અને $r$ છે,બંનેમાં સમાન તણાવ હોય,તો મૂળભૂત આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?

  • [IIT 2000]

$90\,cm$ લંબાઇના વાજિત્ર $(guitar)$ ની દોરી $120\,Hz$ મૂળ આવૃત્તિના કંપનો કરે છે. $180\,Hz$ મૂળ આવૃત્તિ ઉત્પન્ન કરતી દોરીની લંબાઈ ........... $cm$ હોય.

  • [JEE MAIN 2023]

ખેંચેલા તારની લંબાઇ $40\%$ ધટાડવામાં અને તણાવ $44\%$ વધારવામાં આવે,તો અંતિમ અને શરૂઆતની મૂળભૂત આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?