એક તારનું તણાવ $19 \%$ થી ધટાડવામાં આવે છે. આવૃતિમાં થતો ટકાવાર ઘટાડો ............ $\%$ હોય.

  • A

    $0.19$

  • B

    $10$

  • C

    $19$

  • D

    $0.9$

Similar Questions

એક દોરીને $75 \;cm$ અંતરે રહેલા બે નિયત બિંદુુ વચ્ચે બાંધેલી છે. તેની અનુનાદ આવૃત્તિઓ $420\; Hz$ અને $315 \;Hz$ છે, આ બંને વચ્ચેની બીજી કોઈ આવૃત્તિ નથી. તો આ દોરી માટે સૌથી નીચેની અનુનાદ આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?

  • [AIEEE 2006]

$L$ લંબાઈ અને $6\times 10^{-3}\;kgm^{-1}$ એકમ લંબાઈ દીઠ દળ ધરાવતા તાર પર $540\;N$ તણાવ લગાવવામાં આવે છે. તે બે આવૃતિ $420\;Hz$ અને $490\;Hz$ માટે અનુનાદ કરે તો તારની લંબાઈ મીટરમાં કેટલી હશે?

  • [JEE MAIN 2020]

દઢ (જડિત) આધાર પાસેથી તરંગનું પરાવર્તન સમજાવો.

$1$ મીટર લંબાઈનો તાર નિશ્ચિત પ્રારંભિક તણાવ હેઠળ $256 \,Hz$ મુળભુત આવૃતિનો અવાજ છોડે છે. જો તણાવ $1 \,kg$ વજનથી વધારવામાં આવે તો મુળભુત આવૃતિ $320 \,Hz$ થાય છે. તો પ્રારંભિક તણાવ ...............  $kg \,wt$ હોય.

$0.5 m$ લંબાઇ અને $2 \times 10^{-4} kg$ દળ ધરાવતી દોરીમાં તણાવ $20N$ હોય,તો દ્વિતીય આવૃત્તિ કેટલી .... $Hz$ થાય?