આપેલી આકૃતિયો જરાયુવિન્યાસના પ્રકાર દર્શાવે છે. સાચા નામનિર્દેશન વાળી જોડ પસંદ કરો.
$1 - 2 - 3$
મુકતકેન્દ્રસ્થ - અક્ષવર્તી - ચર્મવર્તી
ચર્મવર્તી - અક્ષવર્તી - મુક્તકેન્દ્રસ્થ
અક્ષવર્તી - ચર્મવર્તી - મુકતકેન્દ્રસ્થ
અક્ષવર્તી - મુક્તકેન્દ્રસ્થ - ચર્મવર્તી
અક્ષવર્તી જરાયુવિન્યાસ જોવા મળે છે -
........નાં પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.
સાચું વાક્ય શોધો.
નૌતલ (keel) ..... પુષ્પોની લાક્ષણિકતા છે.
તફાવત આપો.
$(a)$ નિપત્ર અને સહપત્રિકા $( \mathrm{Bract\,\, and\,\, Bracteole} )$
$(b)$ પુષ્પદંડ અને પુષ્પવિન્યાસદંડ $( \mathrm{Pedicel \,\,and \,\,Peduncle} )$
$(c)$ પુંકેસર અને વંધ્યપુંકેસર $( \mathrm{Stamen\,\, and\,\, staminoid} )$
$(d)$ શુંકી અને માંસલશુકી $( \mathrm{Spike \,\,and \,\,spadix} )$
$(e)$ પિનાધાર અને પર્ણદંડ $( \mathrm{Pulvinus \,\,and \,\,Petiole} )$
$(f)$ પરાગરજ અને પરાગપિંડ $( \mathrm{Pollen \,\,and \,\,Pollenium} )$