સમીકરણોની સંહતિ $7 x+6 y-2 z=0$ ; $3 x+4 y+2 z=0$ ; ${x}-2{y}-6{z}=0,$ ને.. . . . . 

  • [JEE MAIN 2020]
  • A

    અનંત ઉકેલ ધરાવે  $(\mathrm{x}, \mathrm{y}, \mathrm{z})$ કે જે  $x=2 z$ નું પાલન કરે

  • B

    ખાલીગણ ઉકેલ બને

  • C

    માત્ર શૂન્ય ઉકેલ થાય

  • D

    અનંત ઉકેલ ધરાવે  $(\mathrm{x}, \mathrm{y}, \mathrm{z})$ કે જે  $y=2 z$ નું પાલન કરે

Similar Questions

સુરેખ સમીકરણ સંહતિ $x + y + z = 1;x + ay + z = 1;ax + by + z = 0$ ને ઉકેલ ન હોય તે માટેની $'b'$ ની ભિન્ન કિંમતોનો ગણ જો $S$ હોય તો  , $S$ એ . ..

  • [JEE MAIN 2017]

જો સમીકરણ સંહતિ $x+y+z=6 \,; \,2 x+5 y+\alpha z=\beta  \,; \, x+2 y+3 z=14$ એ અનંત ઉકેલ ધરાવે છે તો  $\alpha+\beta$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2022]

જો ${\Delta _r} = \left| {\begin{array}{*{20}{c}}
  r&{2r - 1}&{3r - 2} \\ 
  {\frac{n}{2}}&{n - 1}&a \\ 
  {\frac{1}{2}n\left( {n - 1} \right)}&{{{\left( {n - 1} \right)}^2}}&{\frac{1}{2}\left( {n - 1} \right)\left( {3n - 4} \right)} 
\end{array}} \right|$ તો $\sum\limits_{r = 1}^{n - 1} {{\Delta _r}} $ ની કિમત  . . .

  • [JEE MAIN 2014]

જો $A = \left[ {\begin{array}{*{20}{c}}
1&{\sin \,\theta }&1\\
{ - \,\sin \,\theta }&1&{\sin \,\theta }\\
{ - 1}&{ - \,\sin \,\theta }&1
\end{array}} \right];$ તો દરેક $\theta \, \in \,\left( {\frac{{3\pi }}{4},\frac{{5\pi }}{4}} \right)$ માટે  $det (A)$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2019]

સમીકરણની સંહતિ $x + y + z = 6$, $x + 2y + 3z = 10,x + 2y + \lambda z = \mu $ નો એકપણ ઉકેલ શક્ય ન હોય તો . . .