પ્રાણી હાડકામાં ${}^{14}C:{}^{12}C$ નો ગુણોતર $\left( {\frac{1}{{16}}} \right)$ છે. ${}^{14}C$ નું  અર્ધઆયુ $5730$ વર્ષ છે.  હાડકાની ઉમર ........ વર્ષ

  • [AIIMS 2006]
  • A

    $11460$

  • B

    $17190$

  • C

    $22920$

  • D

    $45840$

Similar Questions

$30\, sec$ પછી અવિભંજીત ભાગ $1/64$ થાય,તો અર્ધઆયુ સમય કેટલા.......$seconds$ હશે?

રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ $A$ નીચે મુજબ ક્ષય પામીને સ્થાયી ન્યુક્લિયસ $C$ માં ફેરવાય છે. $t = 0$ સમયે $A$ ન્યુક્લિયસોની સંખ્યા $N_0$ છે તો હવે $A$ અને $B$ ના ન્યુક્લિયસોની સંખ્યા વિરુદ્ધ સમયના આલેખો દોરો. (અત્રે વચગાળાનું ન્યુક્લિયસ $B$ રેડિયો એક્ટિવ છે.)

$1\, Curie =$_____

રેડિયો એક્ટિવ નમૂનાનો સરેરાશ જીવનકાળ વ્યાખ્યાયિત કરો અને તેનો ક્ષય નિયતાંક તથા અર્ધ-આયુ સાથેનો સંબંધ મેળવો.

કોઈ ચોક્કસ રેડીયોએક્ટિવ નમૂનાનો કોઈ ક્ષણે વિભંજન દર $4250$ વિખંડન પ્રતિ મીનીટ છે. $10$ મીનીટ બાદ, દર $2250$ વિખંડન પ્રતિ મીનીટ થાય છે. ક્ષય નિયતાંક  $.........\min^{-1}$  થશે.

$\left(\log _{10} 1.88=0.274\right.)$ લો.

  • [JEE MAIN 2022]