તાર $200 Hz$ આવૃત્તિથી દોલનો કરે છે,જો તણાવ $4$ ગણો અને લંબાઇ $4^{th}$ ભાગની કરવામાં આવે,તો નવી આવૃત્તિ કેટલી  .... $Hz$ થાય?

  • A

    $25$

  • B

    $200$

  • C

    $400$

  • D

    $1600$

Similar Questions

સોનોમીટર વાયરની આવૃતિ $100\,Hz$ છે. વજન દ્વારા ઉત્પન થતા તણાવને પાણીમાં ડુબાડવામાં આવે તો આવૃત્તિ $80\,Hz$ છે અને ચોક્સસ પ્રવાહીમાં ડુબાડવામાં આવે તો $60\,Hz$ છે. પ્રવાહીનો વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ $..............$

ક્લોઝડ પાઇપની મૂળભૂત આવૃત્તિ $300$ $\mathrm{Hz}$ છે, તો તેના દ્વિતીય ઓવરટોનની આવૃત્તિ કેટલી હશે ? તે જાણવો ? 

$1.5$ $m$ લંબાઇ ધરાવતો એક સોનોમીટર વાયર સ્ટીલનો બનેલો છે.તેમાં લગાવેલ તાણને કારણે તેમાં $1 \%$ ની સ્થિતિસ્થાપકતા વિકૃતિ ઉત્પન્ન થાય છે.જો સ્ટીલની ઘનતા અને સ્થિતિસ્થાપકતા અનુક્રમે $7.7 \times 10^3 $ $kg/m^3$ અને $2.2 \times 10^{11}$ $N/m^2$ હોય,તો સ્ટીલની મૂળભૂત આવૃત્તિ .... $Hz$ શોધો.

  • [JEE MAIN 2013]

દોરીની આવૃત્તિ મૂળભૂત આવૃત્તિથી બમણી કરવા માટે લંબાઇ $ \frac{3}{4} ^{th}$ ગણી કરવી પડે છે. તો તણાવ કેટલા ગણો કરવો પડે?

દઢ (જડિત) આધાર પાસેથી તરંગનું પરાવર્તન સમજાવો.