$90\,cm$ લંબાઇના વાજિત્ર $(guitar)$ ની દોરી $120\,Hz$ મૂળ આવૃત્તિના કંપનો કરે છે. $180\,Hz$ મૂળ આવૃત્તિ ઉત્પન્ન કરતી દોરીની લંબાઈ ........... $cm$ હોય.

  • [JEE MAIN 2023]
  • A

    $60$

  • B

    $59$

  • C

    $58$

  • D

    $57$

Similar Questions

સમાન દ્રવ્ય ધરાવતા બે તારની લંબાઇ $L$ એ $2L $ છે,તેમની ત્રિજયા $ 2r$ અને $r$ છે,બંનેમાં સમાન તણાવ હોય,તો મૂળભૂત આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?

  • [IIT 2000]

$1.5$ $m$ લંબાઇ ધરાવતો એક સોનોમીટર વાયર સ્ટીલનો બનેલો છે.તેમાં લગાવેલ તાણને કારણે તેમાં $1 \%$ ની સ્થિતિસ્થાપકતા વિકૃતિ ઉત્પન્ન થાય છે.જો સ્ટીલની ઘનતા અને સ્થિતિસ્થાપકતા અનુક્રમે $7.7 \times 10^3 $ $kg/m^3$ અને $2.2 \times 10^{11}$ $N/m^2$ હોય,તો સ્ટીલની મૂળભૂત આવૃત્તિ .... $Hz$ શોધો.

  • [JEE MAIN 2013]

$512\; Hz$ આવૃતિ ધરાવતો સ્વરકાંટો $0.5\; m$ લંબાઇની દોરી સાથે અનુનાદિત થાય છે. $256\; Hz$ આવૃતિ ધરાવતો સ્વરકાંટો કેટલી લંબાઇની ($m$ માં) દોરી સાથે અનુનાદિત થશે?

  • [AIPMT 1993]

$0.5 m$ લંબાઇ અને $2 \times 10^{-4} kg$ દળ ધરાવતી દોરીમાં તણાવ $20N$ હોય,તો દ્વિતીય આવૃત્તિ કેટલી .... $Hz$ થાય?

એક વાયોલીનની દોરીની આવૃતિ $440 \,cps$ છે. જો દોરીને પાંચમા ભાગની કરવામાં આવે, તો તેની આવૃતિ ........... $cps$ થશે.