દોરી પર ઉત્પન્ન થતાં દોલનો બે ગણા કરવા માટે દોરીમાં તણાવ કેટલો કરવો પડે?

  • [AIIMS 1999]
  • A

    અડધો 

  • B

    બમણો 

  • C

    ચાર ગણો 

  • D

    આઠ ગણો

Similar Questions

બે દ્ઢ આધાર વચ્ચે $l$ લંબાઈની દોરીમાં બીજો હાર્મોનિક ઉત્પન કરવાનો છે. જે બિંદુુઓ પાસે દોરીને પકડવાની અને અડવાની છે તે બે બિંદુઓ અનુક્રમે કયા હશે?

$T$ તણાવ હેઠળ રહેલી $50\; cm$ લંબાઈની દોરી, $392 \;Hz$ આવૃતિનો સ્વરકાંટો અનુનાદ થાય છે. જો દોરીની લંબાઈ $2 \%$ ઘટાડવામાં આવે, અને તણાવ અચળ રાખવામાં આવે તો, જ્યારે દોરી અને સ્વરકાંટો સાથે સાથે કંપન કરે ત્યારે સ્પંદની સંખ્યા કેટલી થાય?

બે છેડે જડિત કરેલ દોરીમાં બે લૂપ હોય,તો તરંગની તરંગલંબાઇ કેટલી થાય?

$8 \times 10^3\,kg / m ^3$ ની ધનતા ધરાવતા એક તારને બે આધારની વચ્ચે $0.5\,m$ પર ખેંચવામાં આવે છે. તારમાં ઉત્પન્ન થતો વધારો $3.2 \times 10^{-4}\,m$ છે. જે $Y =8 \times 10^{10}\,N / m ^2$ હોય, તો તારના દોલનની મૂળભૂત આવૃત્તિ ........ $Hz$ હશે.

  • [JEE MAIN 2023]

$n$ મૂળભૂત આવૃત્તિ ધરાવતા સોનોમીટરના તારનો તણાવ,વ્યાસ અને લંબાઇ ત્રણ ગણી કરતાં નવી મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?