ભારતમાં જનીન પરિવર્તિત રીંગણની જાત શેના માટે વિકસાવવામાં આવી છે?
કીટકો પ્રત્યે પ્રતિરોધ વિકસાવવા
જીવનકાળ વધારવા
ખનીજતત્ત્વોનું પ્રમાણ વધારવા
શુષ્કતા પ્રત્યે પ્રતિરોધ વિકસાવવા
પુનઃસંયોજિત ઇન્સ્યુલિન અથવા જનીનિક ઇજનેરી ઇન્સ્યુલિનના ફાયદા જણાવો.
કોણ જંતુનાશકના ઉપયોગના પ્રમાણને ઘટાડે છે ?
અન્ન-ઉત્પાદનના વધારા માટે વિચારી શકાય તેવો વિકલ્પ છે.
જનીનિક ઈજનેરીમાં એગ્રોબેક્ટરીયમ ટ્યુમેફેસીઅન શા માટે ઉપયોગમાં લેવાય છે?
$mRNA$ silencing (નિષ્ક્રિય) ......... તરીકે ઓળખાય છે.