ગતિઊર્જા $E$ અને વેગ $v $ વચ્ચેનો આલેખ નીચે પૈકી કયો થશે?
બે $1 \;gm$ અને $4 \;gm$ ના દળ સમાન ગતિઊર્જાથી ગતિ કરે છે. તેમના રેખીય વેગમાનના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?
$m$ દળ અને $l$ લંબાઇના સાદા લોલકને દોરી સમક્ષિતિજ રહે ત્યારે મૂકતાં તે સમતોલન સ્થાન પાસે રહેલા સમાન દળના બ્લોક સાથે અથડાતા બ્લોકની ગતિઊર્જાં કેટલી થશે?
$R$ ત્રિજ્યા વાળા એક સમક્ષિતિજ વર્તુળ પર $ M$ દળનો એક કણ $V$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. જ્યારે તે એક બિંદુથી તેના બરોબર સામેના વ્યાસાંત બિંદુ પર પહોંચે, તો....
$50kg$ નો માણસ $20 kg$ નો પદાર્થ લઇને $0.25m$ ઊંચાઇના $20$ પગથિયા ચડતો હોય,તો ઉપર ચડવામાં કેટલા $J$ કાર્ય થયું હશે?
એક $m_1$ દળનો કણ $v_1 $ વેગ સાથે ગતિ કરે છે અને બીજો $m_2$ દળનો કણ $V_2$ વેગ સાથે ગતિ કરે છે. તે બંનેનું વેગમાન સમાન છે પરંતુ તેમની જુદી જુદી ગતિ ઊર્જા અનુક્રમે $E_1$ અને $E_2$ છે. જો $m_1$ > $m_2$ હોય તો.......