- Home
- Standard 9
- Mathematics
4. Linear Equations in Two Variables
easy
નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો
$8 y-15=0$
Option A
Option B
Option C
Option D
Solution
સમીકરણ $8 y-15=0$ ને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં $0 x+8 y-15=0$ તરીકે દર્શાવાય.
Standard 9
Mathematics