કયા વૈજ્ઞાનિકે સૌ પ્રથમ પ્રયોગશાળામાં વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા ?
વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્ર $\vec B = 1.6 \times {10^{ - 6}}\,\cos \,\left( {2 \times {{10}^7}z + 6 \times {{10}^{15}}t} \right)\left( {2\hat i + \hat j} \right)\frac{{Wb}}{{{m^2}}}$ મુજબ આપવામાં આવે છે તો તેની સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?
સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબરૂપે $25 \times {10^4}\;W/m^2$ તીવ્રતા વાળો પ્રકાશ આપત થયા છે. જો આ સપાટીનું ક્ષેત્રફળ $15 \;cm^2$ છે, તો સપાટી પર લાગતું સરેરાશ બળ કેટલું હશે?
વિધુતચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ જણાવો.
મુક્ત અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર $\vec E=10 cos (10^7t+kx)\hat j\;volt/m $ વડે આપવામાં આવે છે, જયાં $t$ અને $x$ અનુક્રમે સેકન્ડ અને મીટરમાં છે. તેના પરથી એવું તારણ નીકળે છે કે ...
$(1)$ તરંગલંબાઇ $\lambda=188.4\; m $.
$(2)$ તરંગસદિશ $k=0.33 \;rad/m$ હશે.
$(3)$ તરંગનો કંપવિસ્તાર $10 \;V/m $ હશે.
$(4)$ તરંગ ધન $X -$ દિશામાં પ્રસરતું હશે.
આપેલા વિધાનોની જોડીમાંથી કઈ સાચી છે?
$\frac{1}{{\sqrt {{\mu _0}{ \in _0}} }}$ નું મૂલ્ય તથા પારિમાણિક સૂત્ર જણાવો.