નીચેના પૈકી કોની મદદથી અનાજ અને ફળોના રસમાંથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે ?
$S - $ વિધાન :એલેક્ઝાન્ડર ફ્લેમીંગે પેનિસિલીનની તીવ્ર ઉપયોગિતા પ્રસ્થાપિત કરેલી.
$R - $ કારણ :એલેકેઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલીનની શોધ કરી હતી.
ડિટર્જન્ટમાં રહેલા ઉત્સેચકોનું મહત્ત્વ જણાવો. શું તે કોઈ સૂક્ષ્મજીવમાંથી ઉત્પન્ન થાય છે ?
આ રોગોની સારવાર એન્ટિબાયોટિક દ્વારા શક્ય બની છે.
સેકેરોમાયસીસ સેરિવિસી યીસ્ટનો ઉપયોગ શેના ઉત્પાદનમાં કરવામાં આવે છે ?