એક સેકન્ડ લોલકની પૃથ્વીની સપાટીથી $h = 2R$ ઊંયાઈએ લંબાઈ  $......$ હશે.(જ્યા $R =$ પૃથ્વીની ત્રિજ્યા છે અને પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $\left.g =\pi^2 ms ^{-2}\right)$ છે.

  • [JEE MAIN 2022]
  • A

    $\frac{2}{9}\,m$

  • B

    $\frac{4}{9}\,m$

  • C

    $\frac{8}{9}\,m$

  • D

    $\frac{1}{9}\,m$

Similar Questions

એક ચિમ્પાન્ઝી(વાંદરો) હીંચકા પર બેસી ઝૂલા ખાય છે.જો ચિમ્પાન્ઝી ઊભો થઇને ઝૂલા ખાય,તો હીંચકાનો આવર્તકાળ...

  • [AIIMS 2012]

સાદા લોલક દ્વારા ગુરુત્વપ્રવેગ $g$ શોધવાના પ્રયોગ માટે લોલકનાં આવર્તકાળના વર્ગ વિરુદ્ધ લંબાઇનો ગ્રાફ આપેલ છે તો આ જગ્યા પાસે ગુરુત્વપ્રવેગ $g$ નું $m/s^2$ ના સ્વરૂપમાં મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2014]

$l$ લંબાઈના સાદા લોલકને સમતોલન સ્થાનથી શિરોલંબ સાથે $\theta$ ખૂણે સ્થાનાંતર કરવવામાં આવે છે. જો તેને મુક્ત કરવામાં આવે તો લોલકના સૌથી નીચેના સ્થાને તેનો વેગ કેટલો થાય?

  • [AIPMT 2000]

સરળ આવર્ત ગતિ કરતા એક સાદા લોલક માટે આવર્તકાળના વર્ગ $(T^2)$ વિરુદ્ધ લંબાઈ $(L)$ના આલેખ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

  • [JEE MAIN 2023]

''સાદા લોલકની ગતિ મધ્યમાન સ્થાનથી નાના સ્થાનાંતરો માટે જ સ.આ.ગ. છે.” આ વિધાનની સમજૂતી આપો.