વિધુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }=3 \times 10^{-8} \sin [200 \pi( y + ct )] \hat{ i }\, T$ જ્યાં $c=3 \times 10^{8} \,ms ^{-1}$ છે. તો વિધુતક્ષેત્ર
$\overrightarrow{ E }=-10^{-6} \sin [200 \pi( y + ct )] \hat{ k }\, \;V / m$
$\overrightarrow{ E }=-9 \sin [200 \pi( y + ct )] \hat{ k }\, \;V / m$
$\overrightarrow{ E }=9 \sin [200 \pi( y + ct )] \hat{ k }\, \;V / m$
$\overrightarrow{ E }=3 \times 10^{-8} \sin [200 \pi( y + ct )] \hat{ k }\, \;V / m$
વિદ્યુતચુંબકીય તરંગમાં સરેરાશ વિદ્યુત ઊર્જા ઘનતા અને કુલ સરેરાશ ઊર્જા ઘનતાનો ગુણોત્તર $...........$ થશે.
વિદ્યુતચુંબકીય તરંગ...
એક લાલ $LED$ $0.1$ $W$ ના દરે તેને ફરતે સમાન રીતે પ્રકાશ ઉત્સર્જે છે.ડાયોડથી $1$ $m$ અંતરે પ્રકાશના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર ________$ Vm^{-1}$ થશે.
એક આવર્તકાળ $T$ જેટલા સમયમાં સરેરાશ વિકિરણ ફલક્સ ઘનતાનું મૂલ્ય $S = \frac{1}{{2c{\mu _0}}}E_0^2$ થી આપવામાં આવે છે તેમ બતાવો.
એક વિદ્યુત ચુંબકીય તરંગ વેગ $\overrightarrow {\;V} = V\hat i$ સાથે કોઇ એક માધ્યમમાં પ્રસરણ પામે છે. કોઈ ક્ષણે આ વિદ્યુત ચુંબકીય તરંગનું તત્કાલીન દોલિત વિદ્યુતક્ષેત્ર $ +y$ અક્ષ તરફ છે. તો આ વિદ્યુત ચુંબકીય તરંગના દોલિત ચુંબકીયક્ષેત્રની દિશા કઈ હશે?