$\alpha $ -કણનું દળ...
બે પ્રોટ્રોન અને બે ન્યુટ્રોન કરતા ઓછું હોય
ચાર પ્રોટ્રોન જેટલું
ચાર ન્યુટ્રોન જેટલું
બે પ્રોટ્રોન અને બે ન્યુટ્રોન કરતા વધારે હોય
જો ${}_{13}^{27}Al$ ના ન્યુકિલયસની ત્રિજયા $3.6 \;fm$ હોય, તો ${ }_{32}^{125} Te$ ના ન્યુકિલયસની ત્રિજયા ($fm$ માં) આશરે કેટલી હશે?
$^{40}Ca$ અને $^{16}O$ ના ન્યુક્લિયસની ઘનતાનો ગુણોત્તર કેટલો થાય?
ન્યુકિલયસ બે ભાગમાં વિભાજીત થાય છે જેમનાં વેગનો ગુણોત્તર $2:1$ છે. તેમના ન્યુક્લિયસની ત્રિજયાનો ગુણોત્તર કેટલો હશે?
સ્થાયી ન્યુક્લિયસો પાસે, ન્યૂટ્રોન્સ કરતાં વધારે પ્રોટોન્સ કેમ હોતા નથી ?
નીચે આપેલા બે વિધાનોમાંથી એક વિધાન$-A$ અને બીજુ વિધાન કારણ$-R$ છે.
વિધાન $A:$ પરમાણું કેન્દ્રો કે જેનો પરમાણું ભાર $30$ થી $170$ ની સીમામાં છે તેની બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન એ પરમાણું ક્રમાંકથી સ્વતંત્ર હોય છે.
કારણ $R$: પરમાણ્વીય બળ ટૂંકી સીમા ધરાવે છે.
ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા આધારે, યોગ્ય જવાબ નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો.