${\left( {x - \frac{1}{x}} \right)^{18}}$ ના વિસ્તરણમાં મધ્યમપદ મેળવો.
$^{18}{C_9}$
${ - ^{18}}{C_9}$
$^{18}{C_0}$
${ - ^{18}}{C_{10}}$
${\left( {\frac{{{x^2}}}{2} - \frac{2}{x}} \right)^8}$ ના વિસ્તરણમાં ${x^7}$ નો સહગુણક મેળવો.
${\left( {x - \frac{1}{x}} \right)^6}$ ના વિસ્તરણમાં અચળ પદમેળવો.
${({y^{ - 1/6}} - {y^{1/3}})^9}$ ના વિસ્તરણમાં અચળપદ મેળવો.
$(1 + x + 2{x^3}){\left( {\frac{3}{2}{x^2} - \frac{1}{{3x}}} \right)^9}$ ના વિસ્તરણમાં અચળપદ મેળવો.
${(1 + 3x + 2{x^2})^6}$ ના વિસ્તરણમાં ${x^{11}}$ નો સહગુણક મેળવો.