વિધાન " જો હું શિક્ષક બનીસ તો હું શાળા ખોલીશ" નું નિષેધ વિધાન લખો
જો હું શિક્ષક બનીસ તો હું શાળા ખોલીશ નહીં
હું શિક્ષક બનીસ નહીં અથવા હું શાળા ખોલીશ નહી
હું શિક્ષક બનીસ કે હું શાળા ખોલીશ નહી
હું શિક્ષક બનીસ નહીં અથવા હું શાળા ખોલીશ
બુલીયન નિરૂપણ $\sim\left( {p\; \vee q} \right) \vee \left( {\sim p \wedge q} \right)$ એ . . . ને સમકક્ષ છે. .
બુલિયન સમીકરણ $ \sim \left( {p \Rightarrow \left( { \sim q} \right)} \right)$ =
hello
$\alpha$
વિધાન $( p \wedge q ) \Rightarrow( p \wedge r )$ ને . . .. તુલ્ય છે.
જો $p, q, r$ એ વિધાનો હોય તો વિધાન $p\Rightarrow (q\vee r)$ =