વ્યાપ્તત  વિધેય $f$ એ $\{1, 2, 3, …, 20\}$ થી $\{1, 2, 3, …, 20\}$ પર આપલે છે કે જેથી $k$ જ્યારે $4$ નો ગુણક હોય ત્યારે $f(k)$ એ $3$ નો ગુણક થાય તો $f$ ના વિધેય ની સંખ્યા મેળવો.

  • [JEE MAIN 2019]
  • A

    ${6^5} \times \left( {15} \right)!$

  • B

    $5! \times 6!$

  • C

    $\left( {15} \right)! \times 6!$

  • D

    ${5^6} \times 15$

Similar Questions

વિધાન $1:$ $ 10$ સમાન દડાને $4$ ભિન્ન પેટીમાં $^9C_3$ રીતે ગોઠવી શકાય કે જેથી કેાઇપણ પેટી ખાલી ન રહે.

વિધાન $2$: $9$ ભિન્ન જગ્યામાંથી $3$ જગ્યાની પસંદગી $^9C_3$  રીતે થઇ શકે.

  • [AIEEE 2011]

એક વ્યક્તિ $n-$ પગથિયાંવાળા દાદરને એક પગથિયાં અથવા બે પગથિયાં દ્વારા ચડવા માગે છે જો $C_n$ એ એ $n-$ પગથિયાંવાળા દાદરને ચડવાની રીતો દર્શાવે તો $C_{18} + C_{19}$ ની કિમત મેળવો

વિધાન $- 1 :10$ એકસમાન દડાને $4$ ભિન્ન ખોખામાં $^9C_3$ રીતે વહેંચી શકાય કે જેથી  ખોખા ખાલી ન રહે.

વિધાન $- 2 :9$ સ્થાનો પૈકી કોઈપણ $3$ સ્થાનો $^9C_3$ રીતે પસંદ કરી શકાય.

બે પેટી આપેલ છે.જો પેટી $A$ માં ત્રણ ભિન્ન લાલ દડા છે અને પેટી $B$ માં નવ ભિન્ન વાદળી દડા છે.જો દરેક પેટીમાંથી બે દડા પસંદ કરી ને બીજામાં મૂકવામાં આવે તો આ ફેરબદલી . . . . રીતે થઇ શકે.

  • [AIEEE 2010]

$16$ રૂપિયાના $4$ વ્યક્તિઓ વચ્ચે કેટલી રીતે વિભાજીત કરી શકાય ? જ્યારે તેમનાં કોઈ વ્યક્તિ $3$ રૂપિયાથી ઓછા નથી મેળવતા ?