ચાર સભ્ય ધરાવતા ગણ પરના સ્વવાચક સંબંધની સંખ્યા મેળવો.
${2^{16}}$
${2^4}$
${2^8}$
${2^{12}}$
આપેલ પૈકી . . . . એ $R$ પર સામ્ય સંબંધ છે.
$x \equiv 3$ (mod $7$), $p \in Z,$ નો ઉકેલગણ મેળવો.
$R$ એ વાસ્તવિક સંખ્યા પરનો સંબંધ છે કે જેમાં $nm \ge 0$ હોય તો $R$ એ . . .
ગણ $A = \{1,2,3\}$ ધ્યાનમા લ્યો. $(1,2)$ & $(2,1)$ સમાવતા $A$ પરના સમિત સંબંધોની સંખ્યાઓ ............ થાય.
ગણ $\mathrm{A}=\{1,2,3,4,5,6\}$ પર વ્યાખ્યાયિત સંબંધ $\mathrm{R} =\{(\mathrm{x}, \mathrm{y}): \mathrm{y}$ એ $\mathrm{x}$ વડે વિભાજ્ય છે. $\} $ સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહિ તે નક્કી કરો ?