સમીકરણ $1 + {\sin ^4}\,x = {\cos ^2}\,3x$ ના $x\,\in \,\left[ { - \frac{{5\pi }}{2},\frac{{5\pi }}{2}} \right]$ માં ઉકેલો ની સંખ્યા મેળવો
$3$
$4$
$5$
$7$
સમીકરણ $\sin ^{7} x+\cos ^{7}=1, x \in[0,4 \pi]$ ના ઉકેલની સંખ્યા મેળવો.
$2 \cos ^{2} x+3 \sin x=0$ ઉકેલો.
$x$ ની અંતરાલ $[0, 5\pi]$ ની ઉકેલોની સંખ્યા મેળવો કે જે સમીકરણ $3sin^2x\, \,-\,\, 7sinx + 2 = 0$ ને સંતોષે છે.
સમીકરણ $(1 + \tan x + {\tan ^2}x)$ $(1 - \cot x + {\cot ^2}x)$ ની કિમત ધન થવા માટે $x$ ની કિમત . . . થવી જોઈએ.
જો $12{\cot ^2}\theta - 31\,{\rm{cosec }}\theta + {\rm{32}} = {\rm{0}}$, તો $\sin \theta = . . ..$