નીચેનામાંથી કયું ચયાપચય દરમિયાન દ્વિતીયક સંદેશાવાહક તરીકે વર્તે છે?

  • A

    $ATP$

  • B

    $C-AMP$

  • C

    $ADP$

  • D

    $NAD$

Similar Questions

સાચુ વિધાન પસંદ કરો : 

અંડપાત બાદ તૂટેલ અંડપુટિકા જે રચનામાં ફેરવાય છે, તેને ...... કહે છે.

નીચેનામાંથી ક્યાં તંત્રો માનવ શરીરમાં સહનિયમન અને સંકલન સાથે સંકળાયેલ છે ?

$I -$ પાચનતંત્ર, $II -$ અંત:સ્ત્રાવીતંત્ર, $III -$ ઉત્સર્જનતંત્ર $IV -$ ચેતાતંત્ર, $V -$ પ્રજનનતંત્ર

ઈન્સ્યુલીન

હાયપોથેલેમસમાંથી નિયમનકરી અંતઃસ્ત્રાવો $....$ દ્વારા એડેનો-હાયપોફિસિસ માં પહોંચે છે