પાણીની વિશિષ્ટ ઉષ્મા $4.2 \,J / g ^{\circ} C$ છે. જો $400\, gm$ પાણીને $20^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ગરમ કરવા $3 \times 10^9 \,Hz$ આવૃત્તિના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે તો જરૂર ફોટોનની સંખ્યા કેટલી છે?
$1.69 \times 10^{29}$
$1.69 \times 10^{28}$
$2.80 \times 10^4$
$2.80 \times 10^5$
$10\, kW$ નું ટ્રાન્સમીટર કરતાં રેડિયો તરંગની તરંગલંબાઈ $500\, m$ છે. દર સેકન્ડે ટ્રાન્સમીટર દ્વારા ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા કયા ક્રમની હશે?
$\lambda $ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઉર્જા કઈ રીતે આપી શકાય?
એક ઈલેક્ટ્રોન (સ્થિર દળ $m_0$) $0.8\ c$ ની ઝડપથી ગતિ કરે છે. જ્યારે તે આ ઝડપથી ગતિ કરે ત્યારે તેનું દળ કેટલું થાય?
પદાર્થનું કાર્ય વિધેય $3.0 \mathrm{eV}$ છે. આ પદાર્થાંમાંથી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે તે માટે પ્રકાશની સૌથી મોટી તરંગલંબાઈ, લગભગ_________હશે.
ફોટોન કોને કહે છે ?