- Home
- Standard 11
- Physics
1.Units, Dimensions and Measurement
medium
પૃષ્ઠતાણ અને સ્નિગ્ધતાના પારિમાણિક સૂત્રમાં એવો કયો મૂળભૂત એકમ છે કે જેની ઘાત સમાન છે?
Aદળ
Bલંબાઈ
Cસમય
Dએક પણ નહિ
Solution
સ્નિગ્ધતાનું પારિમાણિક સૂત્ર$=\left[ ML ^{-1} T ^{-1}\right]$
પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર $=\left[ MLT ^{-2}\right]$
પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર $=\left[ MLT ^{-2}\right]$
Standard 11
Physics