નીચે પૈકી કઈ રાશિનું પારિમાણિક સૂત્ર ઉર્જા/(દળ $\times$ લંબાઈ) ના પારિમાણિક સૂત્ર જેવુ થાય?
બળ
પાવર
દબાણ
પ્રવેગ
ચુંબકીય ચાક્મત્રાનું પરિમાણિક સૂત્ર શું થાય?
તરંગ (આંક) નું પારિમાણિક સૂત્ર કયું છે ?
કોઈ પણ તંત્રની એન્ટ્રોપી નીચે મુજબ આપવામાં આવે છે.
${S}=\alpha^{2} \beta \ln \left[\frac{\mu {kR}}{J \beta^{2}}+3\right]$
જ્યાં $\alpha$ અને $\beta$ અચળાંક છે. $\mu, J, K$ અને $R$ અનુક્રમે મોલ, જૂલ અચળાંક, બોલ્ટ્ઝમેન અચળાંક અને વાયુ અચળાંક છે. [${S}=\frac{{dQ}}{{T}}$ લો]
નીચેનામાંથી ખોટો વિકલ્પ પસંદ કરો.
નીચેનામાંથી કયા સંબંધની મદદથી પરિમાણનું પૃથ્થકરણ કરી શકાય છે?
$\frac{1}{2} \varepsilon_0 E ^2$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
જ્યાં $\varepsilon_0$ મુક્ત અવકાશની પરમિટિવિટી અને $E$ વિદ્યુતક્ષેત્ર છે.