સમતલ ખૂણા અને ઘનખૂણાને .........
પરિમાણ પણ એકમ હોતા નથી
એકમ હોતા નથી પરિમાણ હોતા નથી
એકમો અને પરિમાણો બંને હોય છે.
એકમો પણ પરિમાણ નથી હોતા
સમીકરણ $X=3 Y Z^{2}$ માં $X$ અને $Z$ એ કેપેસીટન્સ અને ચુંબકીય પ્રેરણ છે તો $MKSQ$ પધ્ધતિમાં $Y$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
નિકહ પૈકી કઈ જોડના પારિમાણિક સૂત્રો અલગ અલગ છે?
રાશિ $x$ ને $\left( IF v^{2} / WL ^{4}\right)$ વડે દર્શાવવામાં આવે છે જ્યાં $I$ એ જડત્વની ચાકમાત્રા, $F$ બળ, $v$ વેગ, $W$ કાર્ય અને $L$ લંબાઇ છે. તો $x$ નું પારિમાણિક સૂત્ર નીચે પૈકી કોને સમાન હશે?
$ {G^x}{c^y}{h^z} $ નું પારિમાણીક સૂત્ર લંબાઇ જેવું છે.જયાં $G,c$ અને $h$ ગુરુત્વાકર્ષણ અચળાંક, પ્રકાશનો વેગ અને પ્લાન્કનો અચળાંક છે. તો નીચેનામાથી $x,y$ અને $z$ ના કયા મૂલ્યો સાચા છે.
કઈ રાશિનું પારિમાણિક $M{L^2}{T^{ - 1}}$ થાય?